હેલ્થ ટિપ્સ / કોરોનાકાળમાં સ્વસ્થ જીવન માટે નાસ્તા-લંચ અને ડિનરમાં કેટલી કેલરી લેવી જરૂરી?

how to stay fit in corona virus pandemic

જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે ડાયટિંગ અને એક્સર્સાઇઝ દ્વારા કેલરી ઇનટેકમાં કમી લાવવી જરૂરી હોય છે. કેલરી ઊર્જાનું એવું એકમ છે જે શારીરિક ઊર્જા સાથે જોડાયેલું છે. આપણે શ્વાસ લેવાથી દિલના ધડકવા સુધીની ક્રિયાઓ કેલરી દ્વારા કરીએ છીએ. વેઇટ લુઝ દ્વારા શારીરિક ઊર્જા, વજનને જોઇને કેલરી ઇટેક ઘટાડવાની સલાહ અપાય છે.

બ્રેકિંગ ન્યૂઝ