ટિપ્સ / વરસાદના પાણીમાં રસ્તાની વચ્ચે બંધ થઇ જાય બાઇક તો આવી રીતે કરો રિપેર

how to start your bike if it shutts off in rain

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે. એવામાં અત્યારે થોડા થોડા વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાઇ જાય છે. આ પાણી ભરાઇ જવાથી કેટલીક વખત આપણું બાઇક બંધ થઇ જવાનો ભય રહે છે. તો એવા સમયે તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને એક એવી રીત જણાવી રહ્યા છીએ જેને મિકેનિક વગર પણ રિપેર કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ