ખેતી / દર મહિને 50 હજારથી વધુની કરો બમ્પર કમાણી, ઓછા રોકાણમાં પણ બનો બિઝનેસમેન

how to start date palm farming khajoor ki kheti

ખજૂર એક એવુ ફળ છે, જે જમીનથી ઘણુ ઉંચુ ઉગે છે. સામાન્ય રીતે ખજૂરની ખેતી રણ પ્રદેશના વિસ્તારોમાં થાય છે. પરંતુ જો તમે ઈચ્છો તો તમારી આજુબાજુ કોઈ ખેતર ખરીદી અથવા ભાડે લઇને પણ ખજૂરની ખેતી કરી શકે છે. આવુ કરવાથી ખજૂરના દરેક વૃક્ષ પરથી તમે આખા વર્ષમાં 50 હજાર રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ