Ek Vaat Kau / 3 દિવસમાં બદલાઈ જશે લાઈફ, 26ની ઉંમરે આ ગુજરાતી પાસે મર્સીડીઝ, બંગલો, પ્રસિદ્ધિ

ઘણા બધા ગુજરાતીઓ જ્યારે મૂંઝાય ત્યારે મોટિવેશન માટે વર્લ્ડ ફેમસ ગુજરાતી સ્નેહ દેસાઈને સાંભળે છે. એવામાં ઘણા બધા લોકો એવા પણ છે જે પોતાના લક્ષ્યને પ્રાપ્ત નથી કરી શકતા, જેનું મુખ્ય કારણ છે માઇન્ડ કંટ્રોલ ન હોવું. એવામાં 10મી ઓગસ્ટથી માસ્ટર ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે. જો તમારે વર્લ્ડ ફેમસ સ્નેહ દેસાઇ જેમણે વિશ્વનાં 24 લાખ લોકોનાં જીવન બદલી નાંખ્યા છે તેમના આ ખાસ માસ્ટર ક્લાસ વિશે વધુ જાણકારી મેળવવી હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ