Ek Vaat Kau / NIT-IIT ના એક્સપર્ટ્સ પાસેથી માત્ર 30 દિવસમાં બોર્ડની પરીક્ષાની કરો તૈયારી

બોર્ડની પરીક્ષાની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે અને વિદ્યાર્થીઓ પણ મહેનત કરવા લાગ્યા છે. ત્યારે ગુજરાતના નંબર-1 ઈન્સ્ટિટ્યૂટ દ્વારા ખાસ બૂસ્ટ બેંચનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ બેંચમાં જોડાવામાં માટે કેવી રીતે કરવાનું છે રજિસ્ટ્રેશન તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો...

બ્રેકિંગ ન્યૂઝ