વોટ્સએપ ટિપ્સ / એકદમ સરળ રીતથી તમારા ફોનમાં સેવ કરો કોઈના પણ WhatsAppના સ્ટેટસ અને વીડિયો

How to save to WhatsApp Status videos and photos on your smartphone

વોટ્સએપ દુનિયાની સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ છે. વર્ષ 2017માં કંપની સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ વોટ્સએપ સ્ટેટસ ફીચર પણ લઈને આવી હતી. વોટ્સએપ સ્ટેટસ પર રહેલી તસવીરો અને વીડિયો 24 કલાકમાં ગાયબ થઈ જાય છે. ઘણીવાર આપણને કોઈકનું વોટ્સએપ સ્ટેટસ ખૂબ જ પસંદ આવી જાય છે અને આપણે તેને સેવ કરવા માંગીએ છીએ પણ વોટ્સએપમાં સ્ટેટસ સેવ કરવા માટે કોઈ ફીચર આપ્યું નથી. ઘણાં લોકો સ્ક્રીનશોટ દ્વારા ફોટોઝ તો સેવ કરી લે છે પરંતુ વીડિયો સેવ કરી શકાતા નથી. જેથી આજે અમે તમને એવી રીત જણાવીશું, જેની મદદથી તમે સરળતાથી વોટ્સએપ સ્ટેટસ અને વીડિયો તમારા ફોનમાં સેવ કરી શકશો. આ માત્ર એન્ડ્રોઈડ ફોનમાં જ કામ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ