સ્માર્ટફોન / આ 5 સરળ ટિપ્સ અપનાવી લેશો તો, લાંબો સમય ચાલશે તમારા ફોનની બેટરી

How to Save Battery Life on Your Smartphone

આજે મોબાઈલ વિના જીવન અશક્ય હોય એવું લાગે છે. કોઈ સાથે વાત કરવાથી લઈને પેમેન્ટના કામ હોય કે પછી સોશિયલ મીડિયા પર સર્ફિંગ હોય બધાં માટે લોકો ફોન પર જ નિર્ભર રહે છે, પરંતુ ઘણીવાર બેટરી જલ્દી ખતમ થઈ જવાને કારણે કેટલાક અગત્યના કામ અટકી જાય છે અને ફોન કામ આવતો નથી. જો તમે પણ ફોનનો વધુ પડતો ઉપયોગ કરતા હોવ અને બેટરી બચાવવા માગો છો તો આજે અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું, જેની મદદથી તમારી બેટરી લાંબા સમય સુધી ચાલશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ