ટીપ્સ / સ્માર્ટફોન પછડાય અને સ્ક્રીન તૂટી જાય તો ઘરે બેઠા કરો સ્માર્ટ ઉપાય, ખર્ચો નહીં થાય અને કામ પણ થઈ જશે

how to repair cracked smartphone screen at home

સ્માર્ટ ફોનની ટ્રીક્સ અંગે બધા જાણવા માગે છે કારણકે ગમે ત્યારે જરૂર પડે ત્યારે આ ટ્રીક્સ કામ આવી શકે. આજે અમે તમને જણાવીશું કે તમે ઘર બેઠા પોતાના ફોનની ક્રેક્ડ સ્કીનને કઈ રીતે સારી કરી શકશો. અમને વિશ્વાસ છે કે આ ટ્રીક્સ તમારા કામમાં જરૂર આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ