ટિપ્સ / શરીર પર ટાંકા કે ઇજાના કોઇ નિશાન પડ્યા હોય તો એને આવી રીતે કરો દૂર

how to remove stitches marks from your body

બાળપણમાં રમતા કે કોઈ બીજી દુર્ઘટનામાં ઈજા લાગવાના કારણ શરીર પર નિશાન રહી જાય છે. જો આ નિશાન ફેસ પર હોય તો એ જોવાવવામાં પણ બહુ ખરાબ લાગે છે. તે સિવાય ઘણી વાર ઓપરેશનના કારણે શરીર પર નિશાન બની જાય છે. લોકો આ નિશાનને દૂર કરવા જાત જાતના કોસ્મેટિકનો ઉપયોગ કરે છે. તેમ છતાં દૂર થતા નથી. આજે અમે તમને કેટલાક ઘરેલૂ ઉપાય માટે જણાવવા જઇ રહ્યા છીએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ