તમારા કામનું / મફતમાં રીમૂવ થઈ જશે ગાડી પરના સ્ક્રેચ! આ સરળ પ્રોસેસ કરો ફોલો, પરંતુ ખાસ ધ્યાન રાખો એક વાત

how to remove scratches from car use toothpaste

પેઈન્ટની ઉપરના ભાગમાં લાગેલા મામુલી સ્ક્રેચને તમે ટૂથપેસ્ટના ઉપયોગથી હટાવી શકો છો. જો સ્ક્રેચ ઉંડા હોય અથવા પેઈન્ટ સંપૂર્ણ રીતે હટી ગયો છે તો આ જુગાડ કામ નહીં આવે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ