ઘરગથ્થુ ઉપચાર / પથરીની સમસ્યાનો રામબાણ ઈલાજ! આજથી જ પીવાનું શરૂ કરો આ 3 જ્યુસ, મળશે મોટી રાહત

how to remove kidney stone treatment tomato tulsi holy basil juice

કિડની સાથે જોડાયેલી ખૂબ જ દર્દનાક હોય છે. આ પરેશાનીઓમાંથી એક છે કિડનીની પથરીની સમસ્યા. જ્યારે કોઈ વ્યક્તિને કિડનીની પથરી થાય છે તો તેણે ખૂબ જ દર્દનાક સ્થિતિનો સામનો કરવો પડી શકે છે. એવામાં વ્યક્તિએ ખૂબ સમજી વિચારીને તેનો ડાયટ પ્લાન કરવાનો હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ