કલર કાઢવાની ટિપ્સ / નખ-વાળ અને ફેસ પરથી સેકન્ડ્સમાં નીકળી જશે રંગ, બસ અપનાવો આ ટ્રિક

how to remove holi color from body skin hair

હોળીના દિવસે કેમિકલવાળા રંગ અને ગુલાલનો ખૂબ પ્રયોગ કરવામાં આવે છે. આજકાલ માર્કેટમાં મળતા રંગ અને ગુલાલ જો ચહેરો, વાળ અને નખ પર લાગી જાય તો આ રંગને કાઢવા માટે ખૂબ પ્રયાસ કરવા પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ