તમારા કામનું / જે ખેડૂતોના ખાતામાં PM કિસાન યોજનાના રૂપિયા નથી જમા થતા તો કરી લો તાત્કાલિક આ કામ 

 How to Register in PM Kisan Scheme

વડા પ્રધાન કિસાન સન્માન નિધિના સાતમા હપ્તા તરીકે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 ડિસેમ્બરના રોજ 9,06,22,972 ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાની રકમ મોકલીને મોટી ભેટ આપી છે. હાલમાં વડા પ્રધાન કિસાન સન્માન નિધિના 11 કરોડ 45 લાખ લાભાર્થી છે. એટલે કે આ રકમ 2 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી નથી. જો તમારા ખાતામાં હપ્તો ન આવી રહ્યો હોય તો પહેલા તેનું કારણ જાણો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ