Kitchen Tips / નવી વહુથી શાક-દાળમાં મીઠુ વધારે પડી ગયું છે? તો આ રીતે સુધારી લો રસોઇનો સ્વાદ 

How To Reduce salt,best way to reduce spiciness

રસોઇનો સ્વાદ ત્યારે જ બરાબર આવે જ્યારે તેમાં મીઠુ સ્વાદઅનુસાર હોય. ઓછા વત્તા પ્રમાણમાં મીઠુ હોય તો રસોઇનો સ્વાદ ફીકો થઇ જાય છે. કેટલીક વાર રસોઇ કરતી વખતે દાળ કે શાકમાં મીઠુ વધારે પડી જાય તો તેને નોર્મલ કરવું અઘરુ થઇ જતું હોય છે. ખાસ કરીને નવી વહુ કે જેણે નવું નવુ જમવાનું બનાવવાનું શરૂ કર્યુ હોય તેની સાથે આવું થાય છે. તો તેને કેવી રીતે નોર્મલ કરવું તેના વિશે આજે જણાવીશું 

બ્રેકિંગ ન્યૂઝ