સુવિધા / Vodafoneએ આપી મોટી સુવિધા, હવે ગ્રાહકો માટે કંપનીએ શરૂ કરી આ નવી સર્વિસ

How to recharge Vodafone-Idea phone number via SMS, missed call

કોરોનાના સંક્રમણને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન છે. ત્યારે ગ્રાહકોને ટેલિકોમ સેવાઓને લઈને પરેશાની ન થાય તે માટે કંપનીઓ સતત જરૂરી પગલાં લઈ રહી છે. જેમાં નવા પ્લાન્સ, વધુ ડેટા, વધુ વેલિડિટી જેવી સુવિધાઓ કંપની ગ્રાહકો આપી રહી છે. ત્યારે હવે વોડાફોનએ ગ્રાહકો માટે નવી સર્વિસ શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ