Ek Vaat Kau / ફોન પર નામ પણ આપ્યું તો છેતરાઈ જશો, જાણી લેજો નહીંતર પસ્તાશો

હાલના સ્માર્ટ જમાનામાં લોકો પણ સ્માર્ટ થઇ રહ્યા છે. ફ્રોડ માટે અપનાવવામાં આવતા અનેક પ્રયાસો આપણે નિષ્ફળ બનાવી દેતા હોઈએ છીએ. આપણી કેટલીક પર્સનલ માહિતીઓ આપણે આપવાની ચોખ્ખી ના પાડી દેતા હોઈએ છીએ. પરંતુ આપણું નામ જણાવવામાં આપણે વિચારતા નથી અને જણાવી દઇએ છીએ. કારણ કે આપણને એવું છે કે આપણું નામ જણાવવાથી શું થશે. પરંતુ તમને ખબર ન હોય તો જણાવી દઇએ માત્ર તમારા નામ પરથી પણ થઇ શકે છે સ્કેમ. હા, થઇ શકે છે અને તે કેવી રીતે તે જાણવા માટે જુઓ આજનું અમારુ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ