Tricks / હોળીમાં પાણીથી ના ડરશો, તમારા સ્માર્ટફોનને આવી રીતે રાખો સુરક્ષિત

How to protect your smartphone during Holi: Here are five tips you need to follow

હોળી રમતી વખતે ફોનની સુરક્ષા કરવી જરૂરી છે, કારણ કે જો ફોનમાં રંગ અથવા તો પાણી ઘૂસી જાય તો મોંઘા ફોન બગડી જવાની શક્યતા રહેલી હોય છે, માટે અહીં તમને કેટલીક સરળ ટિપ્સ જણાવી રહ્યા છીએ કે જેના ઉપયોગથી તમે આ હોળીમાં તમારા સ્માર્ટફોનની સુરક્ષા કરી શકશો.

બ્રેકિંગ ન્યૂઝ