આંખની સંભાળ / સતત મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ કરવાથી આંખોને થાય છે સખત નુકસાન, આ ટિપ્સ અપનાવો

How to Protect Your Eyes From Electronic Devices

કોરોનાને કારણે મોટાભાગના લોકો અત્યારે ઘરેથી જ કામ કરી રહ્યાં છે. જ્યારે લોકડાઉનને કારણે ઘરમાં કેદ અન્ય લોકો સતત લેપટોપ, ફોન, ટીવીમાં લાગેલાં રહે છે. આમ કલાકો સુધી સ્ક્રીન પર જોવાથી આંખોથી જોડાયેલી સમસ્યાઓ વધી જાય છે. જેથી આ પરેશાનીથી બચવા માટે શું કરવું ચાલો જાણી લો.

બ્રેકિંગ ન્યૂઝ