હિટવેવ / કાળઝાળ ગરમીમાં ઉલ્ટી અને ચક્કર આવવાની વકરશે સમસ્યા, આ સરળ ટિપ્સથી કરો બચાવ

How to prevent health problems during summer, stay safe from heat wave

તમે ઘરની બહાર નીકળો તો ધ્યાનમાં રાખો કે તમારે વધુ પડતું તેલયુક્ત અથવા મસાલેદાર ખાવાનું ટાળવું જોઈએ. મસાલેદાર ખાવાથી તમારું પેટ અને શરીર ગરમ થાય છે. આ સિવાય ઠંડા કે રેફ્રિજરેટરમાં રાખેલા ખોરાકનું સેવન પણ ટાળવું જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ