ફાયદાકારક / આ 7 ઉપાય કરી લેશો તો ચોમાસા નહીં પડો બીમાર, તમને નહીં થાય ડાયેરિયા, ફૂડ પોઈઝનિંગ અને અપચો

How To Prevent Diarrhea, Food Poisoning Constipation In Monsoon

ચોમાસામાં ઈન્યૂન સિસ્ટમ અને પાચનતંત્ર નબળું થવા લાગે છે. આ મોસમમાં અપચો, ફૂડ પોઈઝનિંગ, ડાયેરિયા જેવી સમસ્યાઓ વધુ થાય છે. ચાલો જાણીએ બચવા શું કરવું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ