કામની ટિપ્સ / ચોમાસામાં ડાયરિયા, ફૂડ પોઈઝનિંગ અને અપચાથી બચાવશે આ કારગર ઉપાયો, રાખો આટલી સાવધાની

How To Prevent Diarrhea, Food Poisoning Constipation In Monsoon

ચોમાસામાં ઈન્યૂન સિસ્ટમ અને પાચનતંત્ર નબળું થવા લાગે છે. આ મોસમમાં અપચો, ફૂડ પોઈઝનિંગ, ડાયેરિયા, ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ વધુ થાય છે. જેની પાછળનું સૌથી મોટું કારણ આ મોસમમાં બહારના સમોસા-કચોરી, ખુલ્લા અને તળેલા ખોરાક ખાવા છે. જેથી આ સિઝનમાં ખાવાપીવા પર ખૂબ જ ધ્યાન આપવું જરૂરી છે. તો જ તમે આવી સમસ્યાઓથી બચી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ