રેસિપિ / રોજ ખાઈ લો ભૂલ્યા વિના આ 1 લાડુ, શિયાળો અને કોરોનામાં મળશે રાહત

how to prepare gur sonth ke laddu at home

દેશભરમાં કોરોનાનો કહેર ફેલાઈ ચૂક્યો છે અને સાથે જ કોરોનાની બીજી લહેરનું પણ અનુમાન કરવામાં આવી રહ્યુ છે. આ સિવાય ઠંડીનો ચમકારો શરૂ થયો છે તો તમે આ તમામ વાતોથી બચવા ઘરે જ સૂંઠના લાડુ સરળ રીતે બનાવી લો. સૂંઠ ગરમ હોવાથી કોરોના અને શિયાળામાં લડવામાં મદદ કરશે. રોજ 1 લાડુ ખાવાથી સ્વસ્થ રહેશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ