Ek Vaat Kau / GOOD NEWS: હવે આધાર કાર્ડ લૅમિનેટ નહીં કરાવવું પડે

હાલ અનેક જગ્યાએ જરૂરિયાત રૂપ એવા આધાર કાર્ડને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. હવે નવું આધાર કાર્ડ બિલકુલ ATM કાર્ડ જેવું જ હશે. જેને તમારે લેમિનેટ નહીં કરાવવું પડે. આ અંગે વધુ જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ