Wednesday, November 20, 2019

Ek Vaat Kau / આ રીતે ઓછા ખર્ચમાં તમે પણ ખોલી શકો છો PUC સેન્ટર

જો તમે PUC (Pollution Under Control) સેન્ટર ખોલવા માંગો છો તો તમે સરળતાથી ખોલી શકો છો. ભારત સરકાર દ્વારા જ્યારથી ટ્રાફિક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારથી લોકો પોતાની ગાડીઓનું PUC Certificate બનાવવા જઇ રહ્યાં છે. ત્યારે ઘણાં લોકોને PUC સેન્ટરમાં બિઝનેસ દેખાઈ રહ્યો છે. ત્યારે આ માટેની સંપૂર્ણ માહિતી આજના Ek Vaat Kauમાં જાણો કે ઓછા ખર્ચમાં તમે કેવી રીતે ખોલી શકો છો PUC સેન્ટર...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ