કામની વાત / તમે જ ખુદ તમારા બાળકોને બનાવો છો નબળાં, ન માનશો તેમની આ જીદ

How To Manage Children Diet For Their Healthy Life

તમે તમારા નાના બાળકોને પ્રેમ અને લાડ કરો તે અલગ વાત છે પણ સાથે ધ્યાન રાખો કે તમે પેરન્ટ્સ તરીકે તેમની આદતોથી તેમને નબળાં તો નથી બનાવી રહ્યા ને? શક્ય છે કે વારંવાર તેમની જીદ માની લેવાના કારણે તમે તેમને માનસિક અને શારીરિક રીતે નબળાં બનાવી લો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ