Beauty tips / ઓપન પોર્સને હટાવવા અને ચમકતી ત્વચા માટે આ રીતે બનાવો ઘરે ટોનર 

how to make your own skin glowing by using toner

બજારમાં આજકાલ ત્વચાની સંભાળ માટે ઘણાબધી ક્રિમ તેમજ મેકઅપના સામાનનું વેચાણ થાય છે. આ બધા ઉત્પાદનો ત્વચાને સુંદર બનાવવાનો દાવો કરે છે, પરંતુ તેમાંથી કેટલા ઉપયોગી છે અને તે કેવી રીતે બિનઅસરકારક છે તે કહેવું મુશ્કેલ છે. એ જ રીતે, જો તમે સ્કિન ટોનર વિશે વાત કરો  તો તમે તેને આરામથી બજારમાંથી ખરીદી શકો છો, પરંતુ મોટાભાગના સ્કિન ટોનરમાં આલ્કોહોલ હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડે છે.

બ્રેકિંગ ન્યૂઝ