મેકઅપ ટિપ્સ / બજારમાં 500થી 1000 રૂપિયામાં મળતું પ્રાઈમર ઘરે જ બનાવીને ચહેરા પર લગાવો, પછી જુઓ અસર

How to Make Your Own Makeup Primers

જે મહિલાઓ મેકઅપ લગાવે છે. તેઓ ફાઉન્ડેશન કે બીબી અથવા સીસી ક્રીમ પહેલાં ચહેરા પર પ્રાઈમર અવશ્ય લગાડે છે. તેનાથી મેકઅપ તો લાંબો સમય ટકે જ છે, સાથે જ મેકઅપમાં રહેલાં હાનિકારક કેમિકલ્સને સ્કિનના પોર્સમાં પ્રવેશતા રોકે છે અને ચહેરાને એક અલગ જ શાઈન આપે છે. પણ બજારમાં આ પ્રોડક્ટ્સ ખૂબ જ મોંઘી 500થી 1000 રૂપિયામાં મળે છે. જેથી આજે અમે તમને ઘરે જ નેચરલ પ્રાઈમર બનાવવાની રીત જણાવશું. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ