હોમમેડ / બજારના મોંઘા હેન્ડ સેનિટાઈઝર ન લેવા હોય તો, ઘરે જ આ 3 વસ્તુથી સસ્તામાં બનાવી લો

How to Make Your Own Hand Sanitizer at home

ચીનથી શરૂ થયેલાં કોરોના વાયરસનો પ્રકોપ હજી પણ યથાવત્ છે. દેશમાં કોરોનાનો કહેર સતત વધતો જઈ રહ્યો છે. એવામાં તેનાથી બચવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર ખૂબ જ જરૂરી છે. જોકે, સેનિટાઈઝરની માંગને કારણે તેની અછત પણ સર્જાઈ રહી છે. આ સંક્રમણથી બચવા માટે સતત હાથ સેનિટાઈઝ કરતા રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. એવામાં જો તમારે સસ્તામાં હાર્મફુલ કેમિકલ વિનાનું સેનિટાઈઝર જોઈએ તો અમે તમને ઘરે જ તે બનાવતા શીખવાડીશું. ચાલો જાણી લો રીત.

બ્રેકિંગ ન્યૂઝ