હેલ્ધી રેસિપી / શિયાળામાં બનાવી લો આમળાનો આ ટેસ્ટી શરબત, 3 મહિના સુધી કરી શકશો સ્ટોર

How to make sweet and sour amla Sharbat and store for three months

શિયાળાની સીઝનમાં ખાવા-પીવા પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો તમે આ સીઝનનો ભરપૂર લાભ ઉઠાવી શકો છો. એવું કહેવાય છે આ સીઝનમાં ખાધેલું આખુ વર્ષ ચાલે છે. જેથી આ સીઝનમાં મળતાં આમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. આ સિવાય પણ તેમાં ઘણાં એવા તત્વો હોય છે જે શરીર અને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. જેથી શિયાળામાં ચોક્કસથી ભરપૂર આમળા ખાવા જોઈએ. તમને જે પણ રીતે આમળા ભાવતા હોય તે રીતે આમળા ખાઈ લેવા જોઈએ. આજે અમે તમને આમળાનો સુપર ટેસ્ટી અને ઈન્સ્ટન્ટ બની જતો શરબતની રેસિપી જણાવીશું. તમે તેને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ