રેસિપી / જ્યારે મન થાય ત્યારે ફટાફટ બનાવી લો સોજીના સોફ્ટ, હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા, ખાવાની મજા પડી જશે

how to make sooji dhokla at home

ઢોકળા એક લોકપ્રિય ગુજરાતી નાસ્તો છે. જે ખાવામાં ખૂબ જ મજા આવે છે. તમે સવારે બ્રેકફાસ્ટમાં અથવા સાંજે ચા સાથે પણ ઢોકળા ખાઈ શકો છો. પણ આજે અમે તમને આથો લાવવાની ઝંઝટ વિના એકદમ સરળ અને હેલ્ધી સોજીના ઢોકળાની રેસિપી જણાવવા જઈ રહ્યાં છે. આ ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે ફટાફટ તૈયાર પણ થઈ જશે અને તમારો સમય પણ બચશે. તો એકવાર સોજીના આ ઢોકળાની રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ