Ek Vaat Kau / શેર માર્કેટમાં Short Selling કરીને કેવી રીતે પૈસા કમાવા

બજારમાં કોઈ પણ શેરનો ભાવ જો એકદમ જ ઉપર જતો રહે તો એ શેરને વેચીને આપણે મસમોટો નફો રળી શકીએ, પણ જો એ શેર આપણી પાસે હોય જ નહીં એટલે ખરીદ્યો જ ના હોય તો આપણો નફો તો ગયો સમજો ને, પણ ના.. કૉઈ પણ શેર ભલે તમારી પાસે હોય કે ન હોય, એ વેચીને નફો કરી શકો છો. કઈ રીતે આવી રીતે કમાણી કરી શકાય, અને શું છે નિયમો જો તમે જાણવા માંગતા હોય તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ