Winter Recipe / ઘરે જ ફટાફટ બનાવો આમળાનું આ ટેસ્ટી અથાણું, ચટકારા સાથે મળશે આમળાના અઢળક ફાયદાઓ

How to make instant amla achar and store for one month

શિયાળાની સીઝનમાં ખાણીપીણી પર પૂરતું ધ્યાન આપવામાં આવે તો તમે આ સીઝનનો ભરપૂર લાભ ઉઠાવી શકો છો. આ સીઝનમાં ખાધેલું આખુ વર્ષ ચાલે છે એવું કહેવાય છે. જેથી આ સીઝનમાં મળતાં આમળા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મિનરલ્સ અને વિટામિન્સ હોય છે. આ સિવાય પણ તેમાં ઘણાં એવા તત્વો હોય છે જે શરીર અને સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. જેથી શિયાળામાં ચોક્કસથી ભરપૂર આમળા ખાવા જોઈએ. તમને જે પણ રીતે આમળા ભાવતા હોય તે રીતે આમળા ખાઈ લેવા જોઈએ. આજે અમે તમને આમળાનું સુપર ટેસ્ટી, ચટાકેદાર અને ઈન્સ્ટન્ટ બની જતું અથાણાની રેસિપી જણાવીશું. તમે તેને 1 મહિનો સુધી સ્ટોર કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ