વિન્ટર ટિપ્સ / ઘરની આ સામાન્ય વસ્તુઓથી બનાવો લિપ બામ, હોઠ રહેશે એકદમ સોફ્ટ અને ગુલાબી

how to make homemade lip balm for pink lips

હવે શિયાળાએ જોર પકડ્યું છે ત્યારે ઘણાં લોકોની સ્કિન ડ્રાય થઈ જતી હોય છે. ઠંડા પવનની સૌથી વધારે અસર આપણાં કોમળ હોઠ પર પડે છે. જેના માટે લોકો જાત-જાતના લિપ બામ વાપરે છે. પણ શું તમે જાણો છો કે તેમાં રહેલાં કેમિકલ્સ તમારા હોઠને નુકસાન પહોંચાડે છે. જી હાં, આજે અમે તમને એવા નેચરલ લિપ બામ વિશે જણાવીશું, જેને તમે ઘરે જ બનાવી શકો છો. તેને લગાવવાથી તમારા લિપ્સ પિંક અને સોફ્ટ તો બનશે જ સાથે ઘણાં લોકોના કાળા થઈ ગયેલાં લિપ્સ પણ ગુલાબી થઈ જશે. તો ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ