રેસિપી / શિયાળામાં પણ ફ્રેશ ફીલ કરાવશે આ કોફી, મિક્સ કરી લો આ વસ્તુઓ

How to make Healthy Chocolate Cinnamon coffee for winter season

તમે રોજ કોફી પીતાં જ હશો અથવા ક્યારેક પીતાં હશો ત્યારે દૂધમાં ખાંડ અને કોફી મિક્સ કરીને કોફી બનાવી લેતા હશો. જે તમને થોડો સમય ફ્રેશ ફીલ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ કોફીમાં કેટલીક ચીજો જેમકે તજ પાવડર, જાયફળ અને ડાર્ક ચોકલેટ મિક્સ કરી લેવામાં આવે તો તેનો સ્વાદ વધી જાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ