હેલ્ધી રેસિપી / શરદી-ખાંસીથી બચવા આદુની આ ખાસ બરફી ઘરના નાના-મોટા સૌને ખવડાવો, એકદમ સરળ છે રેસિપી

how to make ginger barfi recipe at home

ચોમાસુ આવતા જ સીઝનલ સમસ્યાઓ જેવી કે શરદી, ખાંસી, તાવ, ફ્લૂની ફરિયાદ વધી જાય છે. ઘરમાં નાના-મોટા સૌને આ હેલ્ધ પ્રોબ્લેમ્સ જોવા મળતી હોય છે. એવામાં અત્યારે જ્યારે કોરોના દરમિયાન ઈમ્યૂનિટી વધારવી જરૂરી છે તો આ સીઝનમાં તમે આદુની ટેસ્ટી અને હેલ્ધી બરફી બનાવીને ખાઈ શકો છો. ઘરેલુ નુસખાઓથી સારો કોઈ ઈલાજ નથી અને આદુના અનેક ફાયદા છે. તો ચાલો આજે જાણી લો આદુની એકદમ ટેસ્ટી બરફીની રેસિપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ