ગ્લો / કાબુલી ચણાનો આ 1 ઉપાય ચહેરાને અંદરથી કરશે ક્લિન, આવશે ફેશિયલ જેવો ગજબ નિખાર

how to make face cleanser at home honey milk and turmeric cleanser

ચહેરાને સાફ કરવા માટે તેને ધોવું જ પૂરતું નથી પણ તેને અંદરથી સાફ કરવું પણ જરૂરી છે. ચહેરાની બરાબર સફાઈ ન થવાથી ખીલ, બ્લેક હેડ્સ થવાની સાથે સ્કિન બેજાન અને ડ્રાય થઈ જાય છે. જેથી સ્કિનને સારી રાખવા અને શાઈની બનાવવા માટે ઘરેલૂ ક્લિંઝર બેસ્ટ ઉપાય છે. તેનાથી ચહેરામાં નિખાર પણ આવશે અને મુલાયમ પણ બનશે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ