રેસિપી / લૉકડાઉનમાં સોશ્યલ મીડિયા પર ટ્રેન્ડ થયેલી ડાલ્ગોના કૉફી તમે પણ ઘરે બનાવો

 how to make dalgona coffee in lockdown period

લૉકડાઉનને લીધે તમામ પોતાના ઘરમાં જ બંધ છે, એવામા આ એક્સ્ટ્રા ટાઇમ લોકો કંઇક નવું નવું ટ્રાય કરી રહ્યા છે, જોકે મોટેભાગે લોકો ફૂડ બનાવવામાં, બૂક રીડ કરવામાં અથવા તો ઑનલાઇન સીરિઝ જોવામાં સમય પસાર કરી રહ્યા છે, જોકે આ વચ્ચે સોશ્યલ મીડિયા પર કૉફી વાયરલ થઇ રહી છે. જી હા, વાત કરી રહ્યા છે ડાલ્ગોના કૉફી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ