મોનસૂન સ્પેશિયલ / વરસાદની સીઝનમાં ઘરે બનાવો સ્વાદિષ્ટ અને ક્રિસ્પી મકાઈના વડા, એકદમ સરળ છે આ રેસિપી

How to make crispy corn bhajiya in monsoon

ચોમાસાની સીઝન આવે એટલે સૌથી પહેલાં ભજીયા ખાવાના યાદ આવે. એમાં પણ આ સીઝનમાં મકાઈના વડા ખાવાની મજા પડી જતી હોય છે. મકાઈના ક્રિસ્પી અને ટેસ્ટી વડા ઘરે એકદમ સહેલાઈથી બનાવી શકાય છે. જેથી આજે અમે તમને ફટાફટ બની જાય એવા જોરદાર મકાઈના વડાની રેસિપી જણાવવાના છે. તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ