તમારા કામનું / 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડને લઈને આવ્યા કામના સમાચાર, જાણી લો નહીંતર થશે તમારું જ નુકસાન

how to make childrens aadhar card know child below 5 years gets a blue coloured baal aadhaar

બાળકથી લઈને વયસ્ક સુધી આધારકાર્ડ એક અગત્યનું ઓળખપત્ર અને દસ્તાવેજ છે. UIDAIએ દેશમાં બાળક માટે પણ આધાર કાર્ડની સુવિધા આપી છે. જાણો કઈ રીતે તમે તમારા બાળકનું આધાર કાર્ડ બનાવી શકો છો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ