રેસિપિ / શરીરમાં લોહીનું પ્રમાણ વધારવા માટે કોઈ પણ સીઝનમાં બેસ્ટ છે આ ખાસ રાયતું, ફટાફટ બનાવી લો ઘરે જ

how to make beetroot raita chukandar ka raita

બીટ શરીરમાં લોહી વધારવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શરીરમાં લોહીને વધારવાનું કામ બીટનો જ્યૂસ, બીટનું સલાડ અને બીટનું રાયતું ઝડપથી કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ