Ek Vaat Kau / આ રીતે 2 મિનિટમાં PAN સાથે AADHAAR લિંક કરી દો, નહીંતર કેન્સલ થઈ જશે

31 ડિસેમ્બર 2019 પહેલા આધારકાર્ડ પાનકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. જો લિંક નહીં કરો પાનકાર્ડ ઇનવેલિડ થઇ શકે છે. ત્યારે હવે તમે ઘરે બેઠા આ રીતે 2 મિનિટમાં જ તમારુ પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરી શકો છો. તે માટે જુઓ Ek Vaat Kau...

બ્રેકિંગ ન્યૂઝ