સ્ટેપ્સ / આધાર-PAN લિંક કરાવવા માટે ગણતરીનો સમય બાકી, આજે કરી લો ઘરે બેઠા આ મહત્વનું કામ

How to Link Pan Card With Aadhar Card Easy Steps

PAN કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવાની તારીખ નજીક આવી રહી છે. જો તમે પણ હજુ સુધી PAN અને આધારને લિંક નથી કરાવ્યુ તો જલ્દીથી કરી લો કેમકે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઇન્કમ ટેક્સ વિભાગે આધાર અને PAN ને લિંક કરાવવું અનિવાર્ય કરી દીધુ છે. આમ ના થવા પર તમારા PAN કાર્ડને અનવેલિડ માનવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ