જલ્દી કરો / જનધન ખાતામાં આ કામ છે જરૂરી, નહીંતર થશે મોટું નુકસાન, જાણો શું છે પ્રોસેસ

how to link jan dhan bank account with aadhar know process and more

જનધન બેન્ક ખાતાધારકોને સરકાર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. જનધન ખાતુ ઝીરો બેલેન્સ બચત ખાતું હોય છે. તે ઉપરાંત તેમાં ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિત ઘણી ખાસ સુવિધાઓ મળે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ