તમારા કામનું / શું Voter Id અને આધાર કાર્ડ લિન્ક ન કરવાથી છીનવાઇ જશે મત આપવાનો અધિકાર? જાણો સરકારની સ્પષ્ટતા અને પ્રોસેસ

How to link aadhaar voter id online process govt say its not mandatory

કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજુએ લોકસભામાં જણાવ્યું હતું કે જેમણે પોતાનું વોટર આઈડી આધાર સાથે લિંક કર્યું નથી તેમને મતદાર યાદીમાંથી હટાવવામાં આવશે નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ