Alert! / સાવધાન! તમારા નામથી તો કોઇ SIM યુઝ નથી કરી રહ્યું ને? આ રીતે કરો ચૅક

how to know someone else using sim on your name

ફેક કોલ અથવા ફ્રોડ થવાની સ્થિતિમાં તમને ખબર નથી હોતી કે આ કોલ ક્યાંથી થયો છે અને કોના દ્વારા કરવામાં આવ્યો છે. આવા લોકો ઘણીવાર કોઈ બીજાની સીમનો ઉપયોગ કરીને ફ્રોડ કરતા હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ