Tech Masala / ડૅબિટ અને ક્રેડિટ કાર્ડના ગઠિયાઓથી ચેતજો નહીંતર બૅંક ખાતું સાફ થઈ જશે

આજના ડિજિટલ યુગમાં બૅંકિંગ મોટાભાગે ઑનલાઈન થઈ ગયું છે. જેમ જેમ સુવિધાઓ વધે છે તેમ તેમ તેની સાઈડ ઈફેક્ટ્સ પણ હોય છે. આવામાં ડૅબિટ અને ક્રેડિટ કાર્ડ વાપરતી વખતે તેમાં છેતરપિંડી થવાનો સૌથી મોટો ડર હોય છે. એવાં કેટલાંય કિસ્સાઓ જોવા મળ્યાં છે જેમાં ડૅબિટ કે ક્રેડિટ કાર્ડની માહિતી ચોરીને ફ્રોડ થયા હોય જેમાં બૅંકના ખાતામાંથી લાખો રૂપિયા સેરવી લેવાયા હોય. આ માટે ગઠિયાઓ અલગ અલગ પ્રકારની રીત અપનાવતા હોય છે. ત્યારે જાણો Tech Masala માં કે એવી કઈ રીત છે જેના દ્વારા ફ્રોડ થાય છે અને આ ફ્રોડથી તમારે શું સાવધાની રાખો તો છેતરપિંડીથી બચી જશો...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ