તમારા કામનું / વરસાદમાં સ્માર્ટફોન પલડવાની ચિંતા છોડો! આ ધાંસૂ ટ્રિકથી બનાવો વોટરપ્રૂફ, પાણી જાતે બહાર ફેંકી દેશે

How to keep smartphone safe during rain

વરસાદની સિઝનમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરવો થોડો મુશ્કેલ બની જાય છે ખાસ કરીને જ્યારે તમે મોટાભાગે કામ માટે બહાર હોવ છો, તેથી આજે અમે તમારા સ્માર્ટફોનને વરસાદના પાણીથી બચાવવા અને પાણી પડ્યા પછી તેને ઠીક કરવાની રીત વિશે જણાવી રહ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ