હેલ્થ ટિપ્સ / શિયાળામાં કઈ રીતે રાખવું હેલ્થ અને સ્કિનનું ધ્યાન? અજમાવો આ ટ્રિક

How to Keep Health and Skin  in Winter?

ઠંડી શરુ થઇ ગઈ છે. બધાનો એકજ સવાલ. હેલ્થ અને સ્કીન નું ધ્યાન કઈ રીતે રાખવું ? ઠંડીમાં ઘણા લોકો બીમાર પડતા હોય છે. તો આ બીમારી થી કઈ રીતે બચવું? જો આવી ઠંડીમાં થોડી સાવચેતી રાખવામાં આવે તો તમે બીમારી થી બચી શકો છો. ખાવા પીવામાં થોડો બદલાવ કરવાથી ઘણો લાભ મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ