જાણવા જેવું / Kitchen Hacks: લાંબા સમય સુધી કેળાને કેવી રીતે રાખી શકશો ફ્રેશ? જાણી લેશો આ ટ્રિક્સ તો થશે ફાયદો

how to keep banana fresh for long week rotten kitchen hack plastic hanger

જ્યારે પણ તમે માર્કેટમાંથી કેળા ખરીદીને લાવો છો તો સૌથી મોટી ચિંતા આ વાતની હોય છે કે કેળાને લાંબા સમય સુધી ફ્રેશ કેવીરીતે રાખી શકાય. નહીંતર આ સડી જશે અને ખાવાલાયક નહીં રહે. પરંતુ હવે ગભરાવવાની જરૂર નથી, અમે તમારી આ ચિંતા દૂર કરી દઇએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ