ધર્મ / ઓફિસના કામમાં નથી લાગતુ મન, તો જરૂર કરો આ 4 ઉપાય

how to impress in office with your excellent work know solutions

આપના કાર્યસ્થળનો સીધો સંબંધ શનિ સાથે છ. તે કાર્યસ્થળના લોકો વિશે બતાવે છે. ઉપરાંત કુંડલીના સાતમા અને દશમા ભાવ મહત્વપૂર્ણ છે. એથી તમે જાણી શકો છો કે કાર્યસ્થળનો માહોલ કેવો છે. બુધ પણ મહત્વપૂર્ણ થઇ જાય છે. કેમકે તેની મદદથી વ્યક્તિ પોતાના કાર્યસ્થળ પર એડજસ્ટ થઇ જાય છે. રાહુ અને મંગળ કાર્યસ્થળ પર સમસ્યાઓ પેદા કરે છે. કુંડલીના સપ્તમ ભાવમાં કમજોર થતા સહકાર મળતો નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ